Sunday, July 19, 2009

Something in gujrati

1)દરેક દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે,
પણ એ ક્યાં જાણે છે કે આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....



2)દિલનાં દર્દોને પીનારો શું જાણે,
પ્રેમ ના રિવાજોને જમાનો શું જાણે;
છે કેટલી તકલીફ કબરમાં,
તે ઉપરથી ફૂલ મૂકનારો શું જાણે



3)બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !


I know you must be thinking how come I am into Shayari and all.
I like reading since My gujrati is bambaiya I cant take the risk to write
else it will be hindi-marathi mixed with my gujrati.
So these are some of the ones which I liked and felt like sharing.
Some more will come soon